Tuesday, August 5, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી આરટીઓ કચેરી પાસેથી વિદેશી દારૂની 5 બોટલ સાથે એક ઝડપાયો

મોરબી આરટીઓ કચેરી પાસેથી વિદેશી દારૂની 5 બોટલ સાથે એક ઝડપાયો

વાંકાનેર નેશનલ હાઇવે ઉપર આરટીઓ કચેરી નજીકથી પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને દબોચી લીધો છે.

મોરબી તાલુકા પોલીસે વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર જાંબુડિયા ગામની હદમાં આરટીઓ કચેરી પાસેથી આરોપી નિશાંત ઉર્ફે નિખિલ અરવિંદભાઈ ચૌહાણ ઉ.25 રહે.પ્રેમજીનગર નામના શખ્સને વિદેશી દારૂની 5 બોટલ કિંમત રૂપિયા 3365 સાથે ઝડપી લીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments