Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMaliya Miyanaમોરબી સુરજબારી ટોલ પ્લાઝા ખાતે આંખ તપાસનો કેમ્પ યોજાયો

મોરબી સુરજબારી ટોલ પ્લાઝા ખાતે આંખ તપાસનો કેમ્પ યોજાયો

મોરબી : સુરજબારી ટોલ પ્લાઝા ખાતે ગત તારીખ 23ના રોજ રોડ સેફ્ટી માસ અંતર્ગત આંખ તપાસનો કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વાહન ચાલકોમાં સારી દ્રષ્ટિના મહત્વ વિશે તેમજ રસ્તા સુરક્ષા વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. આ કેમ્પમાં વાહન ચાલકોની મફત આંખની તપાસ કરવામાં આવી હતી. તેમજ જરૂરી લોકોને આંખના ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રકારની પહેલ નબળી વૃષ્ટિને કારણે થતા અકસ્માતોના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments