Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMaliya Miyanaમાળીયા(મી.)ની ભાવપર શાળામાં 108નું ડેમોસ્ટ્રેશન યોજી માર્ગદર્શન અપાયું

માળીયા(મી.)ની ભાવપર શાળામાં 108નું ડેમોસ્ટ્રેશન યોજી માર્ગદર્શન અપાયું

માળીયા(મી.) : માળીયા (મી.) તાલુકાના ભાવપર ગામની ભાવપર તાલુકા શાળા ખાતે તા. 23-1-2025ના રોજ 108 ડેમોસ્ટ્રેશન યોજાયું હતો. આ દરમ્યાન વિદ્યાર્થીઓને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ દરમ્યાન ભાવપર શાળાના આચાર્ય નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments