વાંકાનેરના પાવન પિયુસી સેન્ટરમાં 26 જાન્યુઆરી પીયુસી ફ્રીમાં કરી આપશે
દેશમાં 76 પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે અને લોકો પણ આ ઉજવણીમાં જોડાય તેના માટે જુદીજુદી સંસ્થાઓ દ્વારા સ્કીમો જાહેર કરવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર શહેરને પ્રદુષણ મુક્ત કરવા માટે 26 જાન્યુઆરી ના રોજ વાંકાનેરમાં આવેલ પાવન પીયુસી દ્વારા એક સ્કીમ જાહેર કરવામાં આવેલ છે જેમાં બધી ગાડીઓની પીયુસી મફત કરી આપવામાં આવશે. અને માત્ર લેમિનેશન ચાર્જ લેવામાં આવશે એટલે કે માત્ર ૨૦ રુપીયામાં પીયુસી કાઢી આપવામાં આવશે. તેવું પાવન પીયુસી સેન્ટર વાંકાનેરના સંચાલકોએ જણાવ્યુ છ
