મોરબી તાલુકા પોલીસે લાલપર ગામની સીમમાં દરોડો પાડી કોરલ સિરામિક સામે બાવળની કાટમાં બેસી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી જીગ્નેશ રાજુભાઈ ચૌહાણ ઉ.32 રહે.ભડિયાદ રોડ વાળાને રોકડા રૂપિયા 300 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.