મોરબી સિટી બી ડિવિઝન પોલિસ મથકના અપહરણ અને બળાત્કારના ગુનામાં છેલ્લા 7 વર્ષથી નાસતા ફરતા આરોપી ચક્રધાર કેસવરણ કાનોચરણ ઓઝા ઉ.વ.૩૦ રહે. મોજીખંડી ખીરકોણ તા. સીમોલીયા રાજ્ય ઓરીસ્સા વાળાને હેડ કોન્સ. ભરતદાન કિરીટદાન તથા કોન્સ. રાજપાલસિંહ રામદેવસિંહ અને દેવાયતભાઈ પ્રભાતભાઈએ ત્યાં જઈને પકડી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
