Tuesday, April 29, 2025
No menu items!
Google search engine
HomeAvsannondh & Besnuમોરબી નિવાસી નિવૃત રેલ્વે કર્મચારી કાંતિલાલ હાડાનું અવસાન:સોમવારે બેસણું

મોરબી નિવાસી નિવૃત રેલ્વે કર્મચારી કાંતિલાલ હાડાનું અવસાન:સોમવારે બેસણું

મોરબી : મોરબી નિવાસી નિવૃત રેલ્વે કર્મચારી કાંતિલાલ મોહનલાલ હાડા (ઉ.વ.73) તે રવિ અને રાહુલ (PGVCL)ના પિતાનું તારીખ 31-1-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 3-2-2025 ને સોમવારના રોજ સાંજે 4 થી 5:30 કલાક દરમ્યાન શ્રી રામ મહેલ મંદિર, દરબારગઢ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments