મોરબી : સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત ચાલતુ ડિજિટલ હસ્તાક્ષર અભિયાનની માહીતી ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા અને અરવિંદભાઈ વાસદડીયાને આપવામા આવી અને તેનુ હસ્તાક્ષર કરાવામા આવ્યુ હતુ.આ અંગે સ્વદેશી જાગરણ મંચના સંયોજક અરવિંદભાઈ જેતપરિયા અને સહ સંયોજક શિવાગ નાનકએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત હેઠળ સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત ચાલતુ ડિજિટલ હસ્તાક્ષર ચલાવીને વધુને વધુ લોકો પ્રેરાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
