હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રહેતા ભાનુભાઈ બાબુભાઈ આકડીયા ઉ.50 નામના આધેડને માનસિક બીમારી હોવાથી બીમારીથી કંટાળી જઈ પોતાની વાડીએ ઝેરી દવા પી લેતા પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.