હળવદ – માનસર રોડ ઉપર જીજે – 03 – યુબી – 3342 નંબરની રીક્ષા આડે જીજે – 36 – એ એન – 4502 નંબરનો બાઈક ચાલક અચાનક રોડ ઉપર આવી જતા રીક્ષામાં બેઠેલા માનવ મહેશભાઈ જાદવને ઇજા પહોંચી હતી તેમજ ફરિયાદી મહેશભાઈ મગનભાઈ જાદવના ભત્રીજા કરણ ઉ.13ને પાસળીના ભાગે ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નિપજતા મહેશભાઈએ બાઈક ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી
