ટંકારા તાલુકાના છતર ગામે શ્રી રામ ફેકટરીના ફાઈબરના શેડ ઉપર કામ કરતી વેળાએ મહમદજુનેદ નૂરમહમદ શેખ ઉ.37 રહે.કાળુપુર અમદાવાદ નામના યુવાનનું ઉંચાઈ ઉપરથી પડી જતા માથાના ભાગે ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.