મોરબી : તરઘરી નિવાસી કમાભાઈ જીણાભાઈ પરમાર (ઉ.વ. 85) તે પ્રિતેશભાઈ પરમાર તથા રમેશભાઈ પરમારના પિતાનું તારીખ 7-2-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 11-2-2025 ને મંગળવારે સવારે 9:30 કલાકેથી પવિત્ર પાર્ટી પ્લોટ, વાવડી ચોકડી, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.
