મોરબી : મોરબી જિલ્લાની ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા યુવા ધારાશાસ્ત્રી નિતીનકુમાર પંડ્યાની ઇન્ડિયન રેલવેમાં પેનલ એડવોકેટ તરીકે નિમણૂક થઈ છે. યુવા ધારાશાસ્ત્રી અને બોહળો અનુભવ ધરાવતા નિતીનકુમાર પંડ્યાની નિમણૂક બાદ પરિવાર, મિત્ર વર્તુળ અને સહકર્મીઓ તરફથી શુભેચ્છા સહ અભિનંદન મળી રહ્યા છે.
