મોરબી : વિજયકુમાર છોટાલાલ ખીરાયા તે છોટાલાલ મણિલાલ ખીરાયાના પુત્ર, સંજયભાઈ, અજયભાઈ તથા જાગૃતિબેનના ભાઈ, પ્રશાંતભાઈ, હિમાંશુભાઈ તથા યશભાઈના કાકા, સ્વ. રજનીકાંત બાબુલાલ ખતરાણી મોરબી વાળાના જમાઈનું અવસાન થયું છે.જેમનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 10/2/2025ને સોમવારના રોજ સાંજે 4:30 થી 5:30 કલાક દરમ્યાન જલારામ મંદિર, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે
