Saturday, July 26, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીની માધવ માર્કેટ પાસેથી બાઈક ચોરાયું

મોરબીની માધવ માર્કેટ પાસેથી બાઈક ચોરાયું

મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર માધવ માર્કેટ નજીકથી નિલેશભાઈ ચતુરભાઈ બારૈયા રહે.પ્રમુખસ્વામી સોસાયટી, પંચાસર રોડ, મોરબી વાળાનું રૂ.50 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments