Wednesday, August 6, 2025
No menu items!
Google search engine
HomeNewsવાંકાનેરના શિવપાર્કમાંથી એક્સેસ મોટર સાયકલની ચોરી

વાંકાનેરના શિવપાર્કમાંથી એક્સેસ મોટર સાયકલની ચોરી

વાંકાનેર : વાંકાનેર શહેરના શિવપાર્ક વિસ્તારમાં રહેતા મિતેનભાઈ પ્રવીણભાઈ લાબડીયાના ઘર પાસે પાર્ક કરેલ રૂપિયા 92,479ની કિંમતનું એક્સેસ મોટર સાયકલ કોઈ અજાણ્યો ઇસમ તા.3 ફેબ્રુઆરીના રોજ ચોરી કરી જતા બનાવ અંગે નોંધાયેલ ઇ એફઆઈઆર બાદ વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments