મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે. ત્યારે ABVP મોરબી દ્વારા 19 ફેબ્રુઆરી એટલે કે મહારાજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે પુષ્પ અર્પણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

