મોરબી : આજ રોજ ધોરણ 10ની પરીક્ષાના પ્રથમ દિવસ નિમિત્તે સંગમ ફાઉન્ડેશન મોરબી દ્વારા કોઈ પણ વિધાર્થી માટે બોર્ડની પરીક્ષા પોતાનાના વિધાર્થીકાળમાં મહત્વની પરિક્ષા હોય તે માટે સંગમ ફાઉન્ડેશન મોરબી દ્વારા બોર્ડના વિધાર્થીઓને તિલક કરી મીઠું મોઢું કરાવી પેન આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત પરિક્ષા દરમિયાન મોરબી શહેરના કોઈપણ વિધાર્થીને મુશ્કેલીઓ જણાય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો.
- સંદિપસિંહ જાડેજા 8347299946
- વિશ્વરાજ સિંહ જાડેજા 8306914014
- શિવાંગભાઈનાનક 99255 65508
- શક્તિસિંહ ઝાલા 9687535939





