સ્થળ અને સમય :
માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ,આર.ડી.સી.બેન્કના દરવાજા પાસે,ન્યુ હાઉસિંગ બોર્ડની સામે,સનાળા રોડ,મોરબી તારીખ 02-3-2025 અને રવિવારે સવારે 8 થી બપોરના 12 વાગ્યાં સુધી.
વેંચાણ માટે ઉપલબ્ધ વસ્તુઓની માહિતી :
▪️હરડે પાવડર , ગીલોય ઘનવટી, નેચરલ સાબુ,ડાંગ ની રાગી ના ભૂંગરા તથા લોટ મળશે ,ગૌમૂત્ર અર્ક, કેળા ના પાપડ ,આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક,નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી.
▪️રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ.
▪️રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા,વેલણ,જેરણી …વગેરે.
▪️ઓર્ગેનિક શાકભાજી મળશે.
આ વિતરણ વ્યવસ્થા અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક શ્રી જીતુભાઇ ઠક્કરની યાદી જણાવે છે કે આ વેંચાણ કેન્દ્રનો સૌ લાભ લ્યે.
(નિરોગી રહીએ ~ પ્રકૃતિ તરફ વળીએ ~ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ ~ઘરેથી કાપડની થેલી સાથે લાવીએ)
