મોરબીના ઉંચી માંડલ ગામ નજીક ટ્રાવેલ્સમાં બેઠેલ યુવાનનું કોઈ કારણોસર મૃત્યુ નીપજ્યું હતું.આ મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.ઓડીસાથી મોરબી રાજલક્ષ્મી ટ્રાવેલ્સમાં બેસીને આવી રહેલ રતીકાન્તા મધુસુદન ભદ્રા (ઉ.૩૮) મોરબીના ઉંચી માંડલ ગામ નજીક પહોચતા રતીકાન્તાનું કોઈ કારણોસર મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે