મૂળ સગાડિયા ( ધ્રોલ ), હાલ : મોરબી ના વતની ડૉ. સત્યજીતસિંહ કૃષ્ણસિંહ જાડેજા એ ખુબ જ અઘરી, ખુબ જ પ્રતિષ્ઠિત ઍવી MD Medicine ની ફાઇનલ પરીક્ષા ખૂબ જ ખ્યાતનામ ગુજરાત યુનિવર્સટી માંથી ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરી છે.
અત્રે એ યાદ આપવું જરુરી છે કે ભારતભર માં એકમાત્ર સફળ અને વિશાળ રાજપૂત ડોક્ટર્સ association “Royal Corazon” ના સ્થાપક છૅ. તેઓનું સમગ્ર પરિવાર અખીલ ગુજરાત રાજપુત યુવા સંઘ સાથે વર્ષો થી ઘનિષ્ઠ રીતે જોડાયહિતિક્ષમાતાજી તેઓને વધુ ને વધુ આશીર્વાદ આપે અને હંમેશા પ્રગતિ કરતાં રહો, ઍવી માતાજી ને પ્રાર્થના.
અત્રે એ નોંધનીય છે કે તાજેતરમાં તા 20 ફેબ્રુઆરી ના રોજ હોનહાર physician ચી. ડો. સત્યજીત સિંહ કૃષ્ણ સિંહ જાડેજા, (MD medicine)અને ડો. હીતીક્ષા બા ના શુભ લગ્ન તા. 20 ફેબ્રુઆરીના રોજ મોરબી ખાતે ધામધૂમ થી ઉત્સાહ થી યોજાયા હતા. નવદંપતિ ને અને સમગ્ર પરિવારને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ. આ શુભ પ્રસંગે માન ગીર સોમનાથ કલેકટર ડી.ડી. જાડેજા,શ્રી આઈ કે જાડેજા સાહેબ, ડો જયેન્દ્રસિંહ જાડેજા, Rudradutt sinh Vaghela, યુવા સંઘ ના મહામંત્રી શ્રી નીરુભા ઝાલા, ઉદ્યોગપતિશ્રી માન શ્રી દિલુભા જાડેજા અને ઇન્દુભા જાડેજા ( વવાણીયા), રુદ્રસિંહ ઝાલા, મોરબી રાજપૂત સમાજના પ્રમૂખ શ્રી, શ્રી મહેન્દ્ર સિંહ રંગપર, બાલુભા બાપુ પીલુડી, અને વિશાળ સંખ્યામાં સમાજ ના આગેવાનો, કુટુંબી જનો, સગા વહાલા, પુર્વ ઉચ્ચ અધિકારી શ્રી હાલુભા સાહેબ, યુવા સંઘ ના મોરબી ના હોદેદારો, ડોક્ટર્સ, મોરબી ના મ્યુ. કમિશ્નર શ્રી, અને નાગરિક શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા. ડો સત્યજીત સિંહ ના પિતાશ્રી કૃષ્ણ સિંહ અને મોટા બાપુ જયવંત સિંહ જાડેજા એ મહેમાનો ને આવકાર્યા હતા. માતાજી હંમેશા તેઓને આશીર્વાદ આપે.
ડો સત્યજીત સિંહ જાડેજા અને ડો. હિતીક્ષા બા ના શુભ લગ્ન સંપન્ન થયા છે. ડૉ. હિતિક્ષા બા, તેમના જીવન માં શુભ સંકેતો લઇને આવ્યા છે! ખુબ ખુબ અભિનંદન.
તેઓના પિતાશ્રી કૃષ્ણ સિંહ, મોટા બાપુ જયવંત સિંહ અને સમગ્ર પરીવાર ને ખૂબ ખૂબ અભનંદન. ડો જયેન્દ્રસિંહ જાડેજા અને સમગ્ર અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પરિવાર
