મોરબી : મોરબી નિવાસી નિવૃત જિલ્લા શિક્ષણ અધિકારી કનુભાઈ કુબાવત તે ટંકારા ઓમ વિદ્યાલય ગાંધીધામના સિનિયર ક્લાર્ક અતુલ તેમજ મેહુલ કુબાવત તેમજ મૈત્રી વિદ્યાલય આદિપુરના શિક્ષિકા ફાલ્ગુની કુબાવતના પિતાનું અવસાન તા. 7/ 3 /2025 ના રોજ ફાગણ સુદ આઠમના રોજ થયેલ છે. સદગતનું બેસણું તા.10/ 3/2025ને સોમવારના રોજ વાઘપરા સથવારા જ્ઞાતિની વાડીમાં સાંજે ૪ થી ૬ રાખેલ છે.
