મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઘનશ્યામ ગઢ ગામના વતની અને હાલ મોરબી રહેતા અને હળવદ પીજીવીસીએલના વર્ષો જુના કોન્ટ્રાક્ટર અને પાટીદાર સમાજના આગેવાન એવા મનોજભાઈ ગોપાણીના ભત્રીજા એવા નવલભાઇ કાંતિલાલ ગોપાણી નો આજે રવિવાર તારીખ 9/3/2025 રોજ જન્મદિવસ નિમિત્તે સગા સંબંધીઓ મિત્ર વર્તુળ તેમજ પરિવારના સભ્યો રાજકીય આગેવાનો ઉદ્યોગપતિ વેપારીઓ વકીલો પત્રકાર મિત્રો પીજીવીસીએલના અધિકારીઓ સ્ટાફના માણસો તેમજ પાટીદાર સમાજના આગેવાનો ખેડૂતો તેમજ જિલ્લા ના હળવદ તાલુકાના તેમજ આજુબાજુના ગામના દરેક સમાજના આગેવાનો યુવાનોએ નવલભાઇ કાંતિલાલ ગોપાણીને રૂબરૂ અને facebook instagram whatsapp સોશિયલ મીડિયાના માધ્યમથી મોબાઈલ નંબર 9978299968 6353022139 તેમજ જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા પાઠવી હતી હેપી બર્થ ડે હેપી બર્થ ડે નવલભાઈ
શુભેચ્છક
1)J L Baranda – DE Town Halvad
2) M R Vasava – DE DO Halvad
3) M M Chaudhari – DE DO Hlalvad
4) Ashish Mehta – Ghanshyampur
5) Dayubha Solanki – Ghanshyampur
6) Ajitsinh Rathod – Ghanshyampur
7) Madhbha Chauhan – Ghanshyampur
