મૂળ જેતપુરના વતની હાલ મોરબી નિવાસી ધિરજલાલ બાલુભાઈ વાઘેલા (ઉ.વર્ષ.79) તે સાગરભાઈ વાઘેલા, કૌશલભાઈ વાઘેલા, જીજ્ઞેશભાઈ વાઘેલાના પિતા તેમજ સ્વ.ધિરજલાલ બાલુભાઈ વાઘેલા અને જયશ્રીબેન વાઘેલાના સસરાનું તા.13-03-2025ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.17-3-2025, સોમવારના રોજ બપોરે 4:00 થી 6:00 કલાકે એ.કે. કૉમુનિટી હોલ, છોટાલાલ પેટ્રોલ પંપવાળી શેરી, ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ માર્કેટિંગ યાર્ડની સામે મોરબી ખાતે રાખેલ છે.
