મોરબી: નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા આયોજિત ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ગર્લ્સ અને બોયઝ બન્ને માટે ફ્રી ઓપન સ્કુલ ફેરવેલ ફંક્શનનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમા આગામી તારીખ 16/03/2025ને રવિવાર સાંજના 4 થી 9 કલાકેના સમયે રાખેલ છે. ધોરણ 12 વિદ્યાર્થીઓ મિત્રો સાથે મળીને ડી.જે.પાર્ટી અને મુવીનુ ધમાકેદાર આયોજન કરેલ છે. ફ્રી બસ સુવિધા આ આયોજનમાં આવવા માટે વિદ્યાર્થીઓને GIDC, ગેંડા સર્કલ,
સ્વાગત ચોકડી જેવા સ્ટોપો પરથી ફ્રી બસ મુકવામાં આવશે.
આ ધમાકેદાર આયોજનમાં જોડવા માટે આ આયોજનમાં જોડાવા માટે મોબાઈલ નંબર 9687677514 પર રજીસ્ટ્રેશન કરાવવું અથવા આપેલ ગુગલ https://forms.gle/us8TnEtwVnPvEhGf6 ફોર્મમાં માહિતી મોકલવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.
