મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ છેતરપિંડીના ગુન્હાના છેલ્લા 12 વર્ષથી નાસતો ફરતો આરોપી મહેશકુમાર અંજનસિંગ રાજપૂત રહે.ઉત્તરપ્રદેશ વાળો હાલમાં કચ્છના ભચાઉ ખાતે હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ઝડપી લઈ આરોપીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસને સોંપી આપ્યો હતો.
