Friday, July 25, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી મહાનગરપાલિકા દ્વારા UPSC, GPSCનું કારકિર્દી માર્ગદર્શન અપાશે

મોરબી મહાનગરપાલિકા દ્વારા UPSC, GPSCનું કારકિર્દી માર્ગદર્શન અપાશે

મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા તારીખ 23 માર્ચ ને રવિવારના રોજ સાંજે 5 થી 7 કલાકે મોરબીના કેસરબાગ ખાતે UPSC, GPSCનું કારકિર્દી માર્ગદર્શન તથા જનરલ રીડિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે અને મોરબીના DCF ચીરાગ અમીન ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં UPSC, GPSCની પરીક્ષા અંગે યુવાનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments