મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર મોમ્સ હોટલ પાછળ આવેલ પાવઠાની વાડીમાં રહેતા દિનેશભાઇ ભવાનભાઇ ડાભી ઉ.47 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી