Tuesday, April 29, 2025
No menu items!
Google search engine
HomeNewsHalvadગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યુઝ : ગુજરાતના મેડિકલ સ્ટુડન્ટ હવે નેપાળમાં પણ...

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યુઝ : ગુજરાતના મેડિકલ સ્ટુડન્ટ હવે નેપાળમાં પણ સરળતાથી MBBS કરી શકશે

નેપાળની 25 થી વધુ મેડિકલ કોલેજ તથા ગવર્મેન્ટ કોલેજ,નેપાળ એજ્યુકેશન એન્ડ ઇન્ફર્મેશન સેન્ટરની શરૂઆત  કાઠમેડુ નેપાળ દ્વારા કરવામાં આવી છે. આ બાબતે  વધુમાં સુદીપ નાયકસર જણાવ્યું કે નેપાળ એ ભારતનો પાડોશી દેશ અને હિંદુ ધર્મ અને સભ્યતા ધરાવતો દેશ છે,આપણા ઇન્ડિયાનાં વિધાર્થીઓ ને નેપાળમાં મેડિકલ ક્ષેત્રે આગળ વધવા માટે ત્યાં તેમને સુરક્ષા ,સાત્વિક ભોજન અને કવોલિટી વાળું શિક્ષણ સહેલાઈથી મળી રહે. ડોક્યુમેન્ટ ની પ્રક્રિયા સહેલાઈથી ગુજરાતમાંથી જ થઈ શકે,અને નેપાળની કોઈ પણ મેડિકલ કોલેજમાં પ્રવેશ સહેલાઈથી મળી શકે તે માટે આજરોજ નેપાળ એજ્યુકેશન એન્ડ ઇન્ફર્મેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી.

નેપાળ એ આજની તારીખમાં ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયાની NMC & FMG ની બધીજ ગાઇડલાઇન પૂરી કરતો દેશ છે, અને તેમાં વર્ષોથી ભારતીય ડોક્ટરો પ્રેક્ટિસ કરી રહ્યા છે,અને તેના જ કારણે આજે નેપાળનું F.M.G પાસિંગ રિઝલ્ટ ખૂબ હાઈ છે,નેપાળ ni દરેક મેડિકલ કોલેજ માં 100 થી વધુ મેડિકલ સીટો ના હોવાને કારણે અને P.G ની 70 થી વધુ સીટો હોવાના કારણે એજ્યુકેશન ક્વોલિટી એની દરેક તમામ હોસ્પિટલો હાઇટેક ટેક્નોલોજી ની છે .તેમજ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કેન્સર માટેના ડિપાર્ટમેન્ટ અને એજ્યુકેશન માટે હાઇટેક ટેક્નોલોજી વાળી એનાટોમી લેબ ત્યાં આગળ આવેલ લેબલ હોવાથી વિધાર્થીઓને ગુણવતા વાળું શિક્ષણ મળી રહે છે અને તેના જ કારણે આજે નેપાળ એ ગુજરાતી વિધાર્થીઓની પહેલી પસંદગી બની છે.આ પ્રસંગે ઉપરથી ડોક્ટર ઉમંગ પટેલ ફાઉન્ડર ઓફ મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઈઝેશને જણાવ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી અલગ અલગ દેશોમાં વિધાર્થીઓ ભણવા જાય છે.પણ આ બધા માટે સૌથી સારો અભિપ્રાય નેપાળમાં ભણવા નેપાળ વિધાર્થીઓનું હોવાથી   આ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે.અને આ સેન્ટર દ્વારા અમે છેલ્લા માં છેલ્લા વાલીને પોતાના બજેટમાં મેડિકલ અભ્યાસ મળી રહે.અને એમનું મેડિકલનું સપનું પૂરું થાય એમના બજેટમાં એનો એક અજાણ પ્રયત્ન કરી રહયા છીએ.

આ પ્રસંગે ઉપસ્થિત  મયુર જાદવ ડાયરેક્ટર મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઈઝેશને દ્વારા માહિતી આપવામાં આવી કે આપણા ધાર્મિક અને સાત્વિક ફેમીલી સાથે જોડાયેલા ઘણા બધા વિધાર્થીઓન તે જ્યારે નેપાળ મૂકવા જતા હોય છે પર્સનલી ટેક કેર કરતા હોય છે.ત્યારે તેમના વાલીની મોટી મૂંઝવણ અને પ્રશ્ન એક જ હોય છે.તેમણે સ્વામિનારાયણ ફ્રુડ મળી રહે. જૈન ફ્રુડ મળી રહે.તો આનું વિશેષ કરી ને ધ્યાન રાખવામાં આવે છે.

તેમજ મયુર જાદવ પર્સનલી છેલ્લા 7 વર્ષથી જે છે. તેમજ ત્યાં જાતે જય ને વિધાર્થીઓન નાનામાં નાના પ્રશ્ર્નો નું ધ્યાન રાખે છે.અને વિધાર્થી ઓના વાલીઓને સમયાંતરે તમને એજ્યુકેશન રિપોર્ટ,વિધાર્થીની કૉલેજમાં હાજરી પરીક્ષાના સ્કોર,આ બધાની માહિત આવે છે.જેથી કરી વિધાર્થી જે સપનું લઈને ગયો છે. તેના ડોક્ટર બનવાનું સપનું 100% પૂરું થાય . આ આખો પ્રસંગ વિવેકાનંદ સાયન્સ સ્કૂલના કેમ્પસ ડાયરેક્ટ પઢિયાર સાહેબના સાનિધ્યમાં વિવેકાનંદ સાયન્સ સ્કૂલના M.D ફેરફાર સાહેબ તથા પ્રિન્સીપાલ કાશેલા સાહેબ અમે ટ્રસ્ટી શ્રી વિશાલ સરના સાનિધ્યમાં કરવામાં આવ્યો હતો.

વિવેકાનંદ સાયન્સ એકેડમી હંમેશા વિધાર્થીઓ માટે કેવોલેટી એજ્યુકેશન પૂરું પાડે છે. છેલ્લા ઘણા વર્ષોથી 455 થી વધુ વિધાર્થી ઓને ગુજરાતમાંMBBS માં પ્રવેશ અપાવેલ  છે.તેમજ ક્વોલિટી એજ્યુકેશન બહાર જેને neet માં સ્કોર ઓછો છે. તેમને કેમ મળી રહે .તેના માટે પઢિયાર સાહેબ .આ નેપાળ એજ્યુકેશન સેન્ટર શરૂ કરવાનું વિચાર્યું .પઢિયાર સાહેબ ટ્રેન અને ફ્લાઇટ દ્વારા નેપાળ જય ત્યાંની પરિસ્થિતિ જોઈ ત્યાં વિધાર્થીઓની સેફ્ટી જોય.દીકરીઓ માટે ની સેફ્ટી જોય ત્યાં આગળ એજ્યુકેશન સિસ્ટમ જોય ત્યાં આગળ હોસ્ટેલો માં પેશન્ટ ફલો જોયા. આ બધું જોયા પછી તેમને તેમના એડમિશનના વિધાર્થીઓ તેમજ હળવદના વિધાર્થી ઓને ભણવા મુક્યા .અને વધુમાં આ પ્રસંગે નેપાળ એજ્યુકેશન સેન્ટર ને ગુજરાત ગવર્મેન્ટ તથા ભારત સરકાર અને નેપાળ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત હોય .નેપાળના વિધાર્થીઓ ગુજરાતમાં ભણે છે.અને ગુજરાતમના વિધાર્થીઓ નેપાળમાં ભણે .અને પરસ્પર ભાવ વધે ભાઈચારો વધે.અને બંને પોતપોતાના જોરમાં ખુબજ આગળ વધે.ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટીના એન્જિનરિંગ ના પોગ્રામ માં આજે 5000 થી વધુ નેપાળી વિધાર્થી ભણી રહ્યા છે.તેવી રીતે ગુજરાતના વિધાર્થીઓ પણ નેપાળ માં ભણવા જય રહ્યા છે.

આવો આપણે બધા સાથે મળી ને નેપાળ એજ્યુકેશન સેન્ટર ગુજરાતના બધા વિધાર્થીઓ માટેનું બનાવી વધુ માં મહેન્દ્ર સિંહ પઢિયાર જાહેરાત કરી કે જરા વિધાર્થીઓ અને વાલીને નેપાળ એજ્યુકેશન ની ક્વોલિટી અને ત્યાંની હોસ્પિટલો ની કવોલિટી જે કોલેજો છે.જે વાલીઓ અને વિધાર્થીઓ જાતે જઈ શકો જે વાલી નું બજેટ છે.તેવા વાલી વર્ગ માટે ” ચલો નેપાળ ” અતંર્ગત ફી ઓફ કોસ્ટ નેપાળ ની 5 થી વધુ મેડિકલ કોલેજ ની વાલી અને વિધાર્થીઓને ફ્રી માં વિઝેટ કરવામાં આવશે .તેવો જોવે ત્યાં જાણો એના પછી નક્કી કરે .ઓછી ફ્રી ના લોભમાં બીજા કોઈ દેશમાં ખોટા પ્રોબ્લેમ માં ના આવી જાય તે હેતુ થી વિધાર્થીઓ ને ત્યાં ફ્રી વિઝીટ કરવામાં આવશે…ચલો નેપાળ…ચલો નેપાળ…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments