મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લગધીરપુર રોડ ઉપર ફેસ સિરામિક ફેકટરી સામે આવેલ બાલાજી ચેમ્બર પાસે જાહેરમાં તીનપતિનો જુગાર રમી રહેલા આરોપી દિપક પ્રભુભાઈ ઇન્દરીયા રહે.મહેન્દ્રસિંહ હોસ્પિટલ સામે અને આરોપી દિનેશ કિશનભાઈ હલવદીયા રહે.જાંબુડિયા પાવર હાઉસ સામે મોરબી વાળાને રોકડા રૂપિયા 1200 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.