ટંકારાના મિતાણા ગામે મધ્યપ્રદેશના હીટાચી ઓપરેટરનું મોત
ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા ગામે નેકનામ રોડ ઉપર આવેલ ખોડિયાર નાના ડેમ નજીક મૂળ મધ્યપ્રદેશના વતની હીટાચી ઓપરેટર રાજેશભાઇ હિંછાપતિ નાઈ ઉ.44 નામના યુવકનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ નિપજતા બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.