મોરબી નિવાસી રાકેશભાઈ ચાવડાના પુત્રનું દુખઃદ અવસાન
મોરબીના રોહિદાસપરા ખાતે રહેતા અને કન્સ્ટ્રકશન ધંધાર્થી રાકેશભાઈ ચાવડાના પુત્ર દિપક ચાવડાનું તારીખ 05/04/2025ને શનિવારના રોજ દુખઃદ અવસાન થયું છે. તેનું બેસણું આવતીકાલે તારીખ 07/04/2025ને સવારે 10થી 12 વાગ્યે તેમના નિવાસસ્થાન રોહિદાસપરા (મોરબી) ખાતે રાખેલ છે.
