મોરબીના આંદરણા ગામના નિવાસી વસંતભાઈ અમરશીભાઈ ચાવડાનું અવસાન
મોરબી : મોરબીના આંદરણા ગામના નિવાસી વસંતભાઈ અમરશીભાઈ ચાવડા ઉ.વ.35 તે અમરશીભાઈ દલાભાઈ ચાવડાના પુત્ર તથા અરજણભાઈ દલાભાઈ ચાવડાના નાનાભાઈના પુત્ર, અતુલભાઈના ભાઈ, મયુરના પિતા અને મિત તથા ચિરાગના ભાઈજી તેમજ રમેશભાઈ, મહેશભાઈ, જેસિંગભાઈ, અમૃતભાઈ, વિપુલભાઇ, કમલેશભાઈ, રાજેશભાઈ, સંજયભાઈ, અમૃતભાઈ, કાનજીભાઈ, કારુંભાઈ, રવજીભાઈ, કાંતિલાલ, બળવંતભાઈના ભાઈનું તા.7ના રોજ દુઃખદ અવસાન થયું છે.
