વિશ્વ વિભૂતિ અને ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરજી ની ૧૩૪મી જન્મ જયંતિ નિમિતે ડો.બાબા સાહેબ આંબેડકર ભવન સેવા સમિતિ – ટંકારા અને વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – મોરબી દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલ છે. આ નિદાન કેમ્પમાં દર્દીઓની તપાસ સાથે સુગર લેવલ, બ્લડ પ્રેશર, લોહીની ટકાવારી તેમજ લોહીના ગ્રુપની તપાસ પણ ફ્રી માં કરી આપવામાં આવશે. આ નિદાન કેમ્પમાં રાજકોટની ખ્યાતનામ અને નામાંકિત ગોકુલ હોસ્પિટલ ની તબીબ ટીમ હાજર રહેશે તો ટંકારા પંથકની જાહેર જનતાને આ કેમ્પનું લાભ લેવા વિનંતી….
તારીખ : ૧૪/૦૪/૨૦૨૫ ને સોમવાર
સમય : બપોરે ૧૨.૩૦ થી ૨.૩૦
સ્થળઃડો.બાબા સાહેબ આંબેડકર હોલ, લતીપર રોડ, સર્કિટ હાઉસ સામે, ટંકારા
કેમ્પમાં નામ લખાવવા સંપર્ક કરો…૭૮૨૦૦ ૭૪૨૦૦
