Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં ગેસ કટીંગના ગુનામાં છ માસથી ફરાર આરોપી ઝડપાયો

મોરબીમાં ગેસ કટીંગના ગુનામાં છ માસથી ફરાર આરોપી ઝડપાયો

મોરબી : મોરબી તાલુકાના પોલીસ સ્ટેશનના ગેસ કટીંગના ગુનામાં છેલ્લા 6 મહિનાથી નાસતા ફરતા આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી સુનિલકુમાર રીડમલરામ બિશ્નોઈ (રહે. જમ્બા કી ઢાળી, તા. બાપ, જિ. ફલોદી, રાજસ્થાન) છેલ્લા 6 મહિનાથી નાસતો ફરતો હોય અને આ આરોપી હાલ ટીંબડીના પાટીયા પાસે હોવાની બાતમી મળતા પોલીસે સ્થળ પર જઈને આરોપી સુનિલકુમાર બિશ્નોઈને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments