મોરબી અનુસૂચિત સમાજનું ઘરેણું તેમજ સેવાકીય અને શૈક્ષણિક કાર્યોમાં હરહંમેશ સદાયને માટે તત્પર રહેતા એવા નાયબ મામલતદાર હરેશભાઈ ચૌહાણનો આજે જન્મદિવસ છે. આથી તેમના જન્મદિવસે તેમના પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. ત્યારે મોરબી ડેઇલી ન્યુઝ પરિવાર તરફથી નાયબ મામલતદાર હરેશભાઈ ચૌહાણને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે.
