મોરબીમાં આર્યતેજ ગ્રૂપ ઓફ કોલેજીસ અને દિવ્ય ભાસ્કર સમાચારપત્રના સંયુક્ત ઉપક્રમે ધો.12પછી શું એ વિષય પર કેરિયર ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ કેરિયર બનાવવા માટેના સ્વપ્ન અહીંથી સાકાર થશે. જેમાં મોટિવેશન સ્પીકર ડો. શૈલેષ સાગપરિયા કારકિર્દી વિષયક માર્ગદર્શન આપશે. 26 એપ્રિલ સવારે 9-30થી 11-30 સુધી મો.9512410064 ઉપર કે ઓનલાઈન રેજીસ્ટ્રેશન કરાવી શકશો.
સરનામું : આર્યવર્ત એજ્યુકેશન એકેડમી, નવયુગ ટાઇલ્સ પાસે, લક્ષ્મીનગર મોરબી
આર્યતેજ ગ્રૂપ ઓફ કોલેજ દ્વારા જે લોકો એ રજીસ્ટ્રેશન કરાવસે તેમના માટે મોરબી માં વિવિધ સ્થળો થી નીચે મુજબ ની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ગોઠવમાં આવી છે
સરા ચોકડી – હળવદ
ચંદ્રપુર ચોકડી-વાંકાનેર
પીપળીયા ચાર રસ્તા
લતીપર ચોકડી-ટંકારા
ગાંધીચોક જુના બસ સ્ટેન્ડ-મોરબી
નવા બસ સ્ટેન્ડ, ઉમિયા સર્કલ, રવાપર રોડ-મોરબી
મહારાણા પ્રતાપ સર્કલ, મહેન્દ્રનગર ચોકડી, ગેંડા સર્કલ-મોરબી
નીચે આપેલી લિંક પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરાવો
https://docs.google.com/forms/d/e/1FAIpQLScbcV1CmZB6b7dPz4Qdw8JjJeCXJVqlHinB-yn8il4jMTIP4g/viewform
