Wednesday, July 30, 2025
No menu items!
Google search engine
HomeAvsannondh & Besnuમોરબી નિવાસી નિવૃત્ત પીએસઆઈ બળવંતસિંહ ઝાલાનું અવસાન, સોમવારે બેસણું

મોરબી નિવાસી નિવૃત્ત પીએસઆઈ બળવંતસિંહ ઝાલાનું અવસાન, સોમવારે બેસણું

મોરબી : મૂળ પંચાસર હાલ મોરબી નિવાસી નિવૃત્ત પીએસઆઈ બળવંતસિંહ ભાવુભા ઝાલા તે વિજયસિંહ ઝાલા તથા અજયસિંહ ઝાલા (ડીવી સાઉન્ડ)ના પિતા, પ્રદ્યુમનસિંહ ઝાલા (બીએસએનએલ રાજકોટ)ના મોટાભાઈનું તારીખ 17-4-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 21-04-2025 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમિયાન ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ કોમ્યુનિટી હોલ, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ 28-4-2025 ને સોમવારના રોજ રાખવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments