Wednesday, July 30, 2025
No menu items!
Google search engine
HomeAvsannondh & Besnuમોરબી : સવિતાબેન ખોડાભાઈ કોટડીયાનું અવસાન, સોમવારે બેસણું

મોરબી : સવિતાબેન ખોડાભાઈ કોટડીયાનું અવસાન, સોમવારે બેસણું

મોરબી : મોરબી નિવાસી સવિતાબેન ખોડાભાઈ કોટડીયા તેઓ જીતેશભાઈ અને રમણિકભાઈના માતાનું તા. 18-4-2025ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 21-4-2025ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન, ફોર્ચ્યુન હાઇટ્સ, ગોકુળ મથુરા સોસાયટી, ઉમિયા સર્કલ મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments