મોરબી : મોરબીમાં નવયુગ વિદ્યાલય દ્વારા તા. 28-4-2025 ને સોમવારના રોજ સાંજે 6:30 થી 10 કલાક દરમ્યાન કેશવ પાર્ટી પ્લોટ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે એન્યુલ ફંક્શન સિતારે નવયુગ – 2025નું આયોજન ક૨વામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક, રાષ્ટ્રીય, સામાજિક અને આપણા વૈવિધ્યપૂર્ણ વારસાને ઉજાગર કરશે. આ વાર્ષિકોત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.
