મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર નજીક સર્વિસ રોડ ઉપર આવેલ ઓમકાર પેટ્રોલપંપમાં ડીઝલ પુરાવા જઈ રહેલ જીજે – 36 – એફ – 6010 નંબરની હ્યુન્ડાઈ વર્ના કારને જીજે – 01 – એલટી – 9696 નંબરના ટ્રક ચાલકે ઠોકર મારી દરવાજામાં તેમજ બમ્પરના ભાગે નુકશાન પહોંચાડતા કાર માલિક નરેન્દ્રભાઈ મુકેશભાઈ રાજગોર રહે.રૂષભનગર મોરબી વાળાએ ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.