Wednesday, June 25, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના લખધીરપુર રોડ ઉપરથી અજાણ્યા યુવાનની લાશ મળી

મોરબીના લખધીરપુર રોડ ઉપરથી અજાણ્યા યુવાનની લાશ મળી

મોરબી તાલુકાના લખધીરપુર રોડ ઉપર એન્ટિક સિરામિક તેમજ પોર્શિયોસ વેરહાઉસ વચ્ચે માટીના ઢગલા પાસેથી અંદાજે 40 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતકના વાલી વારસોની ભાળ મેળવવા તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments