Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsHalvadહળવદ નજીક વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

હળવદ નજીક વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

હળવદ પોલીસે અમદાવાદ – હળવદ હાઇવે ઉપર સુખપર નજીકથી આરોપી પ્રવીણભાઈ છગનભાઇ પોકર રહે.વિશ્વાસ સોસાયટી, સરા રોડ, હળવદ વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 696 સાથે ઝડપી લીધો હતો. આરોપીની પૂછતાછમાં દારૂની આ બોટલ સુખપર ગામના રહેવાસી આરોપી મહિપાલ અભેસંગ ગોહિલ પાસેથી મેળવી હોવાનું કબુલતા પોલીસે મહિપાલને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments