મોરબી : મોરબી શહેરના પાડાપુલ નીચે સ્વામિનારાયણ મંદિર તરફ જતા રસ્તા ઉપરથી ફરિયાદી વનરાજભાઈ નનુભાઈ વાઢેર રહે.કમલાપાર્ક મોરબી વાળાનું રૂપિયા 15 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી જતા બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.