માળિયા : માળીયા મીયાણાની સીમમાં ગુલાબડી વિસ્તાર પાસેથી સિંકદરભાઈ મુસ્તાકભાઈ કાજેડીયા રહે.સરકારી હોસ્પીટલ પાસે, માળિયા વાળાને હાથ બનાવટની જામગરી બંદુક સાથે પોલીસે પકડી લઈ આ હથિયાર કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પીઆઈ આર.સી.ગોહિલ, પો.હેડકોન્સ એસ.જે.ઝાલા, પો.કોન્સ હરપાલસિંહ રાજપુત, રાયમલભાઈ શીયાર, જયપાલસિંહ ઝાલા, રવિભાઈ મીયાત્રા રોકાયેલ હતા.
