વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સોપરાઈટ પેપરમિલમાં રહેતા અને કામ કરતા મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના વતની આદેશ જમાદારભાઈ પાવરા ઉ.25 ને જીજે – 13 – એડબ્લ્યુ – 3529 નંબરના ડમ્પર ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોચાડતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પિતા જમાદારભાઈ રાયસિંગભાઈ પાવરાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી