પાકિસ્તાન સાથે યુદ્ધની સ્થિતિ નિર્માણ પામી છે ગત રાત્રીના પાકિસ્તાને કરેલી ગુસ્તાખી બાદ ભારતે પાકિસ્તાનના વિવિધ શહેરો પર હુમલો કરી પાકિસ્તાનને તેની ઓકાત બતાવી દીધી છે અને સીધા યુધ્ધમાં પાકિસ્તાનની કારી નહિ ફાવતા હવે સાયબર એટેક કરાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે
મોરબી સાયબર ક્રાઈમ ટીમ દ્વારા સાયબર ક્રાઈમ અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં જણાવ્યું છે કે સાયબર એટેક કરવામાં આવી સકે છે જેથી નાગરિકો ‘Tasksche.exe’ or the ‘Dance of Hillary’ video file જેવી લીંક ઓપન ના કરે અને સાવચેતી રાખે તેમ જણાવ્યું છે