ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે સામસામે સૈનિક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવી સ્થિતિમાં મોરબીની વનવે કેબ મોરબી જીલ્લામાં આર્મીના જવાનોને વિનામૂલ્યે કાર સેવા પૂરી પાડશે આર્મીના જવાનોને અવરજવરમાં સુગમતા રહે તે માટે નિશુલ્ક ટેક્સી સેવા પૂરી પાડવાનું નક્કી કર્યું છે
મોરબી વનવે કેબના ભરત બારોટ દ્વારા આજે અનોખી જાહેરાત કરવામાં આવી છે જેમાં તેમની વનવે કેબ આર્મીના જવાનોને વિનામૂલ્યે ટેક્ષી સેવા પૂરી પાડશે ભારત પાકિસ્તાન વચ્ચે ચાલતા યુદ્ધની સ્થિતિમાં મોરબી જીલ્લામાં ઇન્ડિયન આર્મીના જવાનોએ વિનામૂલ્યે કાર સેવા આપવામાં આવશે
ભરત બારોટ
મો 9825692844
