મોરબી : મોરબી તાલુકાના બીલીયા ગામની સીમમાં જલાઉદીનભાઈ ઉર્ફે અલાઉદીન હારૂનભાઈ કાજેડીયા ઉ.વ.-૬૫ રહે. કારજડા તા-માળીયા મીયાણાવાળાને તાલુકા પોલીસની ટીમે એક દેશી બનાવટની જામગરી બંદુક (હથિયાર) સાથે ઝડપી લઈ ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
