હળવદ તાલુકાના રાણેકપર ગામના દોરળા પરીવારના શક્તિ માતાજી તેમજ સુરપુરાદાદાનુ મંદિર આવેલુ છે દોરાળા પરીવારના આસ્થાના પ્રતિક શક્તિ માતાજીના પ્રાણપ્રતિષ્ઠા મોત્સવના આજે ૧૨ વરસ પૂરા થતા ઉજવણી કરવામા આવી સવારમા માંડવા રોપણ હોમહવન બપોરે મહાપ્રસાદ તેમજ રાત્રે ડાકલાની રમઝટ સહિતના કારિયક્રમોનુ આયોજન કરવામા આવીયુ હોમ હવનમા રાજુભાઈ દવેએ મંત્રોત્ચાર કરિયો કરના ભૂવા દુદાભાઈ પઢિયાર ભૂવા માયાભાઈ તેમજ મછો માતાજીના ભૂવા જલાભાઈએ પરિવારને આશીર્વાદ આપીયા આ દોરાળા પરિવારના શુભ પ્રસંગે માતાજીના મંદિરને સણગરવામાં આવિયુ મોટી સાંખિયામાં મહેમાનોએ હાજરી આપી મહાપ્રસાદનો લાભ લીધો આવતીકાલે સવારમા માંડવો વધાવવામા આવસે આ પ્રસંગને સફળ બનાવા દોરાળા પરીવારના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી


